જમીન · પ્લોટ · પ્રોપર્ટી કન્સલ્ટન્સી

વિશ્વાસના પાયા પર
સમૃદ્ધિનું નિર્માણ

ખેતીની જમીન, NA પ્લોટ, રહેણાક, કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી — ખરીદવી હોય કે વેચવી, ડોક્યુમેન્ટની ચકાસણીથી લઈને દસ્તાવેજ સુધી અમે તમારી સાથે છીએ.

ડોક્યુમેન્ટ વેરિફિકેશન માર્કેટ પ્રમાણે સાચો ભાવ સુરક્ષિત સોદો
આકાશથી જમીન સુધી,
દરેક વિગત પર નજર
ટાઇટલ ક્લિયર
જમીન
વિશ્વાસપારદર્શિતાયોગ્ય માર્ગદર્શનસારું રોકાણલાંબા સંબંધ
Our Services

અમારી સેવાઓ

જમીન અને પ્રોપર્ટીને લગતી દરેક જરૂરિયાત — એક જ જગ્યાએ.

ખેતીની જમીન

ખરીદ – વેચાણ

તમારા બજેટ અને જરૂરિયાત પ્રમાણે યોગ્ય ખેતીની જમીન શોધવામાં અને વેચવામાં મદદ.

NA પ્લોટ

અને સ્કીમ

NA મંજૂરી અને લે-આઉટ ચેક કરેલા પ્લોટ તથા નવી સ્કીમની સંપૂર્ણ માહિતી.

રહેણાક પ્રોપર્ટી

બંગલા / પ્લોટ / ફ્લેટ

પરિવાર માટે યોગ્ય ઘર — લોકેશન, ભાવ અને કાગળોની ચકાસણી સાથે.

કોમર્શિયલ પ્રોપર્ટી

દુકાન / શોપ / ઓફિસ

બિઝનેસ માટે યોગ્ય લોકેશન પર દુકાન, શોપ અને ઓફિસ — ખરીદ, વેચાણ અને ભાડે.

ઈન્ડસ્ટ્રીયલ પ્લોટ

અને જમીન

ફેક્ટરી, ગોડાઉન અને ઉદ્યોગ માટે ઝોન અને રસ્તા ચેક કરેલી જમીન.

બધી પ્રકારની

પ્રોપર્ટી કન્સલ્ટન્સી

લીગલ માર્ગદર્શન, સાઇટ વિઝિટ અને દસ્તાવેજ / રજીસ્ટ્રેશન સુધી સંપૂર્ણ મદદ.

ખરીદતા પહેલા જમીનનું ચેકઅપ

જમીન ખરીદતા પહેલા કરાવો
લેન્ડ હેલ્થ ચેકઅપ!

જેમ શરીરનું ચેકઅપ થાય, તેમ જમીનનું પણ. 7/12 થી લઈને રસ્તા અને માપણી સુધી — 6 મુખ્ય તપાસ કરીને જ અમે તમને સોદાની સલાહ આપીએ છીએ, જેથી તમારું રોકાણ સુરક્ષિત રહે.

આજે જ ચેકઅપ કરાવો
લેન્ડ હેલ્થ રિપોર્ટJAMIN DARSHAN
+
દર્દી : તમારી જમીનતપાસનાર : જમીન દર્શન
તપાસપરિણામ
7/12 અને 8-અમાલિકનું નામ અને જમીનનો પ્રકાર
નોર્મલ
હક્કપત્રક (નમૂના નં. 6)જૂની બધી નોંધો
નોર્મલ
ટાઇટલ ક્લિયરજૂના રેકોર્ડની વકીલ દ્વારા તપાસ
નોર્મલ
બોજો / લોનજમીન પર કોઈ બેંક બોજો નથી ને?
નોર્મલ
NA અને ઝોનબિનખેતી હુકમ અને ઝોનની ચકાસણી
નોર્મલ
રસ્તો અને માપણીકાયદેસર રસ્તો અને સાચું માપ
નોર્મલ
જમીન હેલ્થ સ્કોર
0%
Document Checklist

જમીન લેતા પહેલા આ 5 ડોક્યુમેન્ટ જરૂર જુઓ

આ કાગળો બરાબર હોય તો જ સોદો સુરક્ષિત. ચકાસણીમાં અમે મદદ કરીશું.

1
7/12

7/12 નો ઉતારો

જમીનનો માલિક કોણ છે અને જમીનનો પ્રકાર

2
8-અ

8-અ નો ઉતારો

ખાતા નંબર અને ખાતેદારની બધી જમીનની વિગત

3
નં. 6

હક્કપત્રક

ગામ નમૂના નં. 6 માં જમીનની બધી જૂની નોંધો

4
TITLE

ટાઇટલ ક્લિયર રિપોર્ટ

વકીલ દ્વારા જૂના રેકોર્ડની સંપૂર્ણ તપાસ

5
NA

NA હુકમ અને નકશો

પ્લોટ લેતા હોવ તો NA મંજૂરી અને લે-આઉટ જુઓ

Sell in 3 Steps

જમીન વેચો ફક્ત 3 સ્ટેપમાં

વેચાણની બધી ઝંઝટ અમારી — તમને મળે સાચો ભાવ અને સુરક્ષિત સોદો.

1

અમને કૉલ કરો

જમીનની માહિતી અને લોકેશન આપો.

2

સાચો ભાવ

ડોક્યુમેન્ટ ચેક કરી માર્કેટ પ્રમાણે ભાવ.

3

સુરક્ષિત સોદો

યોગ્ય ખરીદનાર સાથે દસ્તાવેજ સુધી સાથ.

Watch & Learn

અમારા વિડિયો

જમીન ખરીદ-વેચાણની ઉપયોગી માહિતી — ટૂંકા વિડિયોમાં.

Contact Us

આજે જ સંપર્ક કરો

જમીન ખરીદવી હોય, વેચવી હોય કે ફક્ત સલાહ જોઈતી હોય — અમે મદદ કરીશું.

જમીન દર્શનજમીન અને પ્રોપર્ટી માટે સીધો સંપર્ક
82000 17579

તમારી જરૂરિયાત જણાવો

ફોર્મ ભરો — તમારો મેસેજ સીધો અમારા WhatsApp પર આવશે.

WhatsApp પર મોકલો